Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
text
string
સાયબરજગતમાં ‘દો કિસ્મ કે લોગ હોતે હૈં - એક જો ટેક્નોલોજી કા સહી ઉપયોગ કરતે હૈં, ઔર દૂસરે જો...' આ ‘દૂસરે' ટાઇપના લોકોમાં વાયરસ, સ્પાયવેર્સ, એડવેર્સ, ટ્રોજન, કી-લોગર્સ વગેરે વગેરેનો ફેલાવો કરનારા લોકોનો સમાવેશ થાય છે. આ બધાં નામ જેમને થોડાં અજાણ્યાં લાગ્યાં હોય એમના માટે જરા ક્વિક રેફરન્સ... વાયરસ એટલે આપણી જાણ બહાર કમ્...
GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literatu...
વડોદરા,તા. ૩૦ શહેરના અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર વૃંદ કોમ્પલેક્ષમાં આવેલી ધ વર્લ્ડ એમ્પલોયમેન્ટ વિઝા કન્સલટન્ટ નામની ઓફિસમાં દરોડો પાડીને બોગસ વિઝાથી વિદેશ મોકલવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ ઓફિસની તપાસ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનના પાસપોર્ટની ઝેરોક્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઓફિસની વધુ તલાશી દરમિયાન ...
રાજકોટ તા.૬ કેન્દ્રીય ગુપ્તચર બ્યુરો(આઈ.બી) દ્વારા ત્રાસવાદી જુથ લશ્કરે તોયબાના છ જેટલા ત્રાસવાદીઓ હુમલાના સ્પેશિયલ મિશન સાથે ગુજરાતમાં ઘુસ્યા હોવાના ફોટોગ્રાફ સહિતની ચેતવણી રાજય પોલીસને આપવામા આવતા ત્રાસવાદીઓ તેમના ખતરનાક મનસુબામાં સફળ ન થાય તે માટે હાલ પોલીસ ઉંધે માથે થઈ ગઈ છે અને સંવેદનશીલ સ્થળો પર ચાંપતો બંદોબસ્ત ગ...
ભરૂચ,તા.૧૨ સાંપ્રત સમયમાં ફેસબુક પણ લોકો માટે હવા પાણી અને ખોરાકની માફક આવશ્યકતા બની ગઇ હોય તેમ લાગી ગયુ છે. નાના બાળકથી લઇને વૃધ્ધ સુધી તમામ હવે ફેસબુકની કોમેન્ટો અને સ્ટેટસથી દુર રહી શક્યા નથી. શુભ સવારથી લઇને શુભ રાત્રી સુધી તમામ શુભેચ્છાઓ હવે ફેસબુકના જ માધ્યમથી પાઠવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ તેને અંધશ્રધ્ધા ...
આ લેખમાં આપણે વિન્ડોઝ શું છે, તે વિશે જોઈએ. વિન્ડોઝ 7 માં તમારું કામ ઝટપટ થઈ જાય તે માટે જમ્પ લિસ્ટ છે, તેમજ ટાસ્કબારમાં પહેલાં જોઈ લેવા માટે સરળ વિકલ્પ છે. તેની કામગીરી વધુ ભરોસાપાત્ર છે અને તે ખૂબ ઝડપથી કામ કરે તેવી તેની ડિઝાઈન છે. ટૂંકમાં તમારું કોમ્પ્યુટર તમને જે રીતે જોઈએ, તે રીતે કામ કરે છે. હોમગૃપ, વિન્ડોઝ મિડિય...
જમ્મુ અને કશ્મીરની ગ્રીષ્મ ઋતુની રાજધાની શ્રીનગરમાં સોમવાર, ૨૫ જૂને સૂફી સંત પીર દસ્તગીર સાહેબની દરગાહમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. શેખ અબ્દુલ કાદિર ગિલાની, જે દસ્તગીર સાહિબ તરીકે પ્રખ્યાત થયા છે, તેમની આ દરગાહ ૨૦૦ વર્ષ જૂનું હેરિટેજ મકાન છે. સત્તાવાળાઓનું કહેવું છે કે આગ લાગી છતાં દસ્તગીર સાહિબના પ્રાચીન કાળથી સંગ્રહ ક...
નવી દિલ્હી 08, મે લોકસભામાં નાણા મંત્રી પ્રણવ મુખરજીએ ઓઇલના નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકાર તેલ પર સબસીડી આપવાની હાલતમાં નથી. સરકારી નુકસાનમાં ઘટાડો કરવાની જરૂર છે. આતંરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેઓએ કહ્યું કે સબસીડી વધવાના કારણે સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે. સરકાર હવે વધાર...
નવી દિલ્હી, તા. 11 શું તમને તમારા પાર્ટનર સાથે સેકસ કરવાની ભૂખનો અનુભવ થાય છે ?અથવા તમને એનો અનુભવ થતો હોય પણ પાર્ટનરમાં સેકસ પ્રત્યે ભૂખ જાગૃત નથી થતી ?તો અમે અહીં આપેલી કેટલીક ટિપ્સથી આનો ઉકેલ તમને જરૂરથી મળી જશે, તેમજ આ સમસ્યાને દૂર પણ કરી શકશો. અનેક એવી ઘટનાઓ એવી છે જેમ કે બાળકો પેદા થઈ જવા, ખૂબ તણાવ હોવો, લડાઈ-ઝઘડ...
મુંબઈ 19, જાન્યુઆરી અભય દેઓલ અને સોનમ કપૂર 'આઇશા' બાદ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ બન્નેની જોડી રાજકુમાર સંતોષીની આગામી રોમેન્ટિક ફિલ્મમાં ચમકશે. આ ફિલ્મનું શૂટિંગ પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે. સોનમ અને અભય પ્રથમ વખત સંતોષી જેવા મોટા ગજાના ફિલ્મનિર્દેશક સાથે કામ કરી રહ્યાં છે. એમ માનવામાં આવે છે કે સંતોષી...
Share મંુબઇ ના જાણીતા મ્યુઝીયમ ના એક ખુણા મા એક જુનું ચિત્ર વષોૅ થી લટકતું હતું. આ ચિત્ર લગભગ એંસી વરસથી અહીંયા હતુ. કોઇ એક અંગ્રજે એને ખરીદયું હતું. એ એના ઘરમા જયારે એકલો મરી ગયો ત્યારે એના ઘરની બધી વસ્તુ ઓને એના વીલ પ્રમાણે દાન કરી દેવામા આવી હતી. એક બે ચિત્રો જે હતા એને એ વખત ના જજે મુલ્યાવાન ગણી ને મ્યુઝીયમ મા ...
વાતની શરૂઆત ઘણા બધા ‘જો અને તો’થી થવાની છે, પણ જો તમારામાં પૂરતી ધીરજ હોય તો ધીરજનાં ફળ મીઠાં સાબિત થાય તેમ છે. હવે મૂળ વાત જો તમે મોબાઇલ લેવાનું વિચારતા હો, જો બજેટ તમારા માટે ખાસ કોઈ પ્રશ્ન ન હોય, જો તમે તમારા મોબાઇલમાં બિલકુલ નવીન સુવિધાઓ મેળવવા ઇચ્છતા હો અને જો તમે મોબાઇલની ખરીદી થોડો સમય લંબાવી શકતા હો... તો થોડો ...
મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨ હવે કેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના કલાકારોની હાજરી સામાન્ય બનતી જાય છે. આ વર્ષે ૧૬થી ૨૭મી મે સુધી યોજાનારા આ વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય, અર્જુન રામપાલ અને બિપાશા બાસુ હાજરી આપવાના છે. અર્જુન રામપાલે તાજેતરમાં જ કહ્યું હતું કે, “મારી એવી ઇચ્છા છે કે, ફિલ્મ ‘હિરોઇન’ન...
મુંબઈ : ૨૪ એપ્રિલ ૨૦૧૨ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) નામની સંસ્થા તેની વિવિધ જાહેરખબરોમાં અભિનેતા, અભિનેત્રીઓ અને મોડેલોને જૂજ વસ્ત્રોમાં ચમકાવવા માટે જાણીતી છે. હવે 'પેટા'એ તેના કોઇ અભિયાન માટે પોર્ન સ્ટાર સની લિયોનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરતા લોકોના રોષનું ભોગ બનવું પડયું છે. 'પેટા'ના ફેસબુક પેજ...
Transposh પર કામ પૂર્ણ ઝડપ પર શરૂ થાય છે, અને જ્યારે નવી આવૃત્તિ સ્થિર રહે છે સુધી પહોંચે છે અમે સામાન્ય વપરાશ માટે પ્રવાહોની તેને પ્રકાશન પ્રયાસ. આ નાના આવૃત્તિ કોઈપણ નવા મુખ્ય લક્ષણો નથી લાવવા પરંતુ તેને કેટલાક નિર્દેશ કરે છે કે ધ્યાન જરૂરી સુધારવા જાઓ નથી. તેથી વધુ અડો વગર, દે ફેરફારોનો રીવ્યુ: - બે પ્લગઇન ભાષા ભાષા...
જ્ઞાનની દિશા દ્રષ્ટિ વિશ્વકોશે ‘જ્ઞાનની દિશા દ્દષ્ટિ‘ અંતર્ગત પણ એક નવું સોપાન માંડ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જ્ઞાનની દિશા દ્દષ્ટિ નામનો એક કાર્યક્રમનું શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાતી વિશ્વકોશ વચ્ચે સેતુ સાધવાનું આયોજન કર્યું. સ્કૂલો અને કૉલેજોમાં જઈને વિદ્યાર્થીઓને વિશ્વકોશના લેખકો આ પ્રવૃત્તિનું શૈક્ષણિક મહત્ત્વ સ...
બચ્ચન બહૂએ પણ સેક્સી ડ્રેસમાં કર્યું છે ભરપૂર અંગપ્રદર્શન બોલિવૂડની અને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીમાં જેનો સમાવેશ થાય છે, તે બચ્ચન બહૂ એટલે કે એશ બચ્ચન પરિવારની વહૂ બની પછી ટ્રેડિશનલ વસ્ત્રોમાં વધારે જોવા મળી છે. એશની ફિલ્મી કરિયર અને મોડલિંગ કરિયર પર નજર કરવામાં આવે તો, ખ્યાલ આવશે કે તેણે અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેર...
રાની મુખર્જી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવાર માંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દીગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી, તેની પિત્રાઇ બહેન છે. તેણે પ્રથમ કામ ફિલ્મ રાજા કી આયેગી બારાત(૧૯૯૬) માં કર્યું હતું. તે ફિલ્મ સફળ નહોતી થઇ. પણ તેની બીજી અને ત્રીજી ફિલ્મ ગુલામ અને ૧૯૯૮ ની મેગા હીટ કુછ કુછ હોતા ...
Rashi Bhavishya 2012 - Gujarati Horoscope 2012 - Gujarati Astrology 2012 |મેષ||વૃષભ||મિથુન||કર્ક| |સિંહ||કન્યા||તુલા||વૃશ્ચિક| |ધન||મકર||કુંભ||મીન| મેષ (અ,લ,ઈ) 22 માર્ચ થી 20 એપ્રિલ સુધી જાન્યુઆરી - નવા વર્ષમાં કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલા વિચારી લેવું. તબિયતની ખાસ કાળજી રાખવી. પોતાની ખાણી-પીણીની ટેવ ઉપર નિયંત્રણ રાખ...
End of preview. Expand in Data Studio

Global Gujarati Base Dataset

Monolingual Gujarati text corpus for pretraining base models. Each row has a single text field. Sources are ingested incrementally; see ingest_manifest.json on the Hub for provenance.

Downloads last month
330